You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોનો પ્રથમ વીડિયો સામે આવ્યો, કેવી રીતે પહોંચાડ્યું ગરમ ભોજન?
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોનો પ્રથમ વીડિયો સામે આવ્યો, કેવી રીતે પહોંચાડ્યું ગરમ ભોજન?
પ્રકાશિત
ઉત્તરકાશી ટનલમાં લગભગ 40થી વધુ મજૂરો હજુ પણ ફસાયેલા છે. એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ તેઓ બહાર આવી શક્યા નથી. તેમને બહાર કાઢવાની કોશિશ ચાલુ છે.
તેમને ખીચડી મોકલવામાં આવી હતી અને કૅમેરો મોકલીને તેમનો ચહેરો પણ બતાવવામાં કહેવામાં આવ્યું હતું.
મજૂરોએ કૅમેરામાં ચહેરો બતાવ્યો હતો. જેથી પરિવારોમાં આશા જાગી છે.
વીડિયોમાં જુઓ મજૂરો ટનલની અંદર કેવી રીતે રહી રહ્યા છે.
ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા લોકોને કેવી રીતે ભોજન પહોંચાડવાાં આવ્યું તે વિશે સમગ્ર અહેવાલ અહીં વાંચો