હવામાન વિભાગે ચોમાસાનું નવું પૂર્વાનુમાન આપ્યું, ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

હવામાન વિભાગે ચોમાસાનું નવું પૂર્વાનુમાન આપ્યું, ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?
પ્રકાશિત

હવામાન વિભાગે દેશભરમાં ચોમાસાના વરસાદનું નવું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. દર વર્ષે મે મહિનાના અંતમાં હવામાન વિભાગ ચોમાસાનું બીજું અનુમાન જાહેર કરતું જ હોય છે. તો નવા અનુમાન પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?નવા અનુમાનમાં શું કહેવાયું છે તેની વિગતવાર સરળતાથી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજણ માટે જુઓ આ વીડિયો.

વીડિયો : દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન