મલ્ટિવિટામિન્સની દવા કોણ લઈ શકે? તેના ફાયદા અને નુકસાન જાણો

વીડિયો કૅપ્શન,
મલ્ટિવિટામિન્સની દવા કોણ લઈ શકે? તેના ફાયદા અને નુકસાન જાણો
પ્રકાશિત

ઘણીવાર ડૉક્ટરો પણ આપણને મલ્ટિવિટામિન્સની ગોળીઓ લેવાની સલાહ આપતા હોય છે.

મલ્ટિવિટામિન્સની દવાના પણ અનેક પ્રકારો અને ડૉઝ હોય છે. વ્યક્તિને જરૂરિયાત પ્રમાણે વિવિધ દવા ડૉક્ટરો લેવાનું કહે છે.

કૅન્સર, કૉલેસ્ટ્રોલ રેગ્યુલેશન, લોહીની ઊણપ વગેરે જેવા કિસ્સામાં અમુક પ્રકારની મલ્ટિવિટામિન્સની દવા કામ આપતી હોય છે.

મલ્ટિવિટામિન્સ એટલે શું? કઈ પરિસ્થિતિમાં આ દવા આપવામાં આવે છે? કોણે આ દવા ન લેવી જોઈએ? શું તેનાથી કોઈ નુકસાન થાય ખરું?

તમામ સવાલોનો જવાબ જાણો આ વીડિયોમાં...

મલ્ટિવિટામિન્સ, દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.