આફ્રિકાના દેશ રવાન્ડામાં ચીયરલીડર્સ બનવા માગતી છોકરીઓને મળો

વીડિયો કૅપ્શન, આફ્રિકાના દેશ રવાન્ડામાં આ છોકરીઓ કેમ ચીયરલીડર્સ બનવા માગે છે?
આફ્રિકાના દેશ રવાન્ડામાં ચીયરલીડર્સ બનવા માગતી છોકરીઓને મળો
પ્રકાશિત

આફ્રિકાના દેશ રવાન્ડામાં પ્રથમ વખત યુવતીઓએ ચીયરલીડર્સ બનીને પર્ફૉર્મ કર્યું છે.

રવાન્ડા ડાન્સ એજન્સી દ્વારા આ જૂથ બનાવવામાં આવ્યું છે. 18થી 25 વર્ષની 40 છોકરીઓએ ચીયરલીડર્સ બનવા માટે ઑડિશન આપ્યાં હતાં. જેમાંથી અમુક છોકરીઓને આ ગ્રૂપમાં સામેલ કરવામાં આવી છે.

રવાન્ડાની ચીયરલીડર્સ