ગુજરાતમાં ગરમી શું વધી જશે, હવામાનને લઈને શું ઍૅલર્ટ છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ઍલર્ટ રાજ્યના હવામાનમાં શું ફેરફાર થશે?
ગુજરાતમાં ગરમી શું વધી જશે, હવામાનને લઈને શું ઍૅલર્ટ છે?
પ્રકાશિત

ગુજરાતના અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમીનો હાલ અનુભવ થઈ રહ્યો છે.

નવી સિસ્ટમની અસર ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે. ત્યારે જાણીએ ભારતમાં હવામાનને લઈને શું છે આગાહી?

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

ગુજરાતમાં ગરમી

ઇમેજ સ્રોત, Getty Images