લોકલ ટ્રેનમાં યુવકની હત્યા, મૃતકનાં બહેને ભાવુક થઈ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, લોકલ ટ્રેનમાં યુવકની હત્યા, મૃતકનાં બહેને ભાવુક થઈ શું કહ્યું?
લોકલ ટ્રેનમાં યુવકની હત્યા, મૃતકનાં બહેને ભાવુક થઈ શું કહ્યું?
પ્રકાશિત

મુંબઈમાં કાંદિવલી અને બોરીવલી સ્ટેશન વચ્ચે ભારે વરસાદ દરમિયાન લોકલ ટ્રેનનો દરવાજો બંધ કરવા મુદ્દે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો.

આ બોલાચાલીથી ગુસ્સે થયેલા આરોપીએ પોતાની બેગમાંથી ચાકુ કાઢીને મયંક લોહાર પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં મયંક લોહારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મુંબઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન