ગાઝા : પોતાના પરિવારને રાહત કૅમ્પમાં મોકલી અન્યોના જીવ બચાવતા પૅરામેડિક સ્ટાફની કંપાવનારી કહાણી

ગાઝા : પોતાના પરિવારને રાહત કૅમ્પમાં મોકલી અન્યોના જીવ બચાવતા પૅરામેડિક સ્ટાફની કંપાવનારી કહાણી
પ્રકાશિત

ગાઝાની આ લાઇફલાઇન હવે મરવાનાં વાંકે જીવી રહી છે.

ડિસેમ્બરમાં દક્ષિણ ગાઝામાં પર મેડિકલ સેવા બંધ કરવાની ફરજ પડી હતી. તેમનો આરોપ હતો કે તેમના બેઝ પર ઇઝરાયલી સેનાએ હુમલો કર્યો હતો. જોકે ઇઝરાયલે આ આરોપને નકાર્યા છે.

ઇઝરાયલનું કહેવું હતું કે તેમણે અહીંથી હામાસના સાથીને પકડ્યો હતો. પરંતુ આ હૉસ્પિટલના આરોગ્ય અધિકારીબનુ કહેવું હતું કે, આ હુમલામાં તેમના 339 કર્મચારીઓ માર્યા ગયા છે.

પેરામેડિકલ સ્ટાફ યુદ્ધના સંઘર્ષ વચ્ચે લોકોને બચાવવા, શબ ઉપાડવાના અને પરિવારનો વિરહ...કેવું છે તેમનું જીવન, જુઓ આ અહેવાલમાં.