You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંગાવિલાસ અંદરથી કેવું દેખાય છે?
ગંગાવિલાસ અંદરથી કેવું દેખાય છે?
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ માધ્યમથી વિશ્વની સૌથી લાંબું કૂઝ 'ગંગાવિલાસ'ને લીલી ઝંડી આપી છે.
ગંગાવિલાસ ક્રૂઝ વારાણસીના રવિદાસઘાટથી રવાના થશે અને બિહાર-બંગાળના રસ્તે બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે.
આ આખી યાત્રા કુલ 51 દિવસની રહેશે.
ગુરુવારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે આ કાર્યક્રમને લઈને ભાજપ સરકાર પર વ્યર્થ ખર્ચો કરવાના આરોપ લગાવ્યા હતા.
આ ઘટનાઓ વચ્ચે સમાચારમાં ચમકી રહેલ ગંગાવિલાસ ક્રૂઝ આખરે છે કેવું? તેના ઇન્ટિરિયરમાં શું છે ખાસ?