અમેરિકામાં ઇલિનોઈ રાજ્યની પોલીસ પર કથિત રીતે મહિલાને ગોળી મારવાનો આરોપ કેમ લાગ્યો?

અમેરિકામાં ઇલિનોઈ રાજ્યની પોલીસ પર કથિત રીતે મહિલાને ગોળી મારવાનો આરોપ કેમ લાગ્યો?
પ્રકાશિત

અમેરિકામાં દક્ષિણ શિકાગોમાં રહેતાં મહિલા સોન્યા મેસીએ પોલીસને ફોન કરીને ફરિયાદ કરી હતી.

ત્યાર બાદ પોલીસ અધિકારીઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તપાસ દરમિયાન તેમણે આ મહિલા પર જ ગોળીબાર કર્યો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે તેમાં શું જોવા મળ્યું?

વધુ જુઓ આ વીડિયોમાં...