You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈસુદાન ગઢવીનું બાળપણ કેવું હતું, ઈસુદાનનાં માતાએ શું કહ્યું?
ઈસુદાન ગઢવીનું બાળપણ કેવું હતું, ઈસુદાનનાં માતાએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.
આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે.
ઈસુદાન ગઢવી આપમાંથી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ઈસુદાનનું બાળપણ કેવું હતું? આ તમામ બાબતો વિશે ઈસુદાનનાં માતાએ શું કહ્યું તે જુઓ આ વીડિયોમાં.