ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?
ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?
પ્રકાશિત

ગુજરાતના ખેડૂતોને ડુંગળીની ખેતી આ વખતે રડાવી રહી છે.

ડુંગળીની ખેતી કરતા ખેડૂતો રોષે ભરાયા છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને જેટલો ખર્ચ તેમણે કર્યો છે એ પણ નીકળવો મુશ્કેલ છે.

જેના કારણે નુકસાની વેઠવી પડી રહી છે. જુઓ આ વીડિયો અહેવાલ...

ખેડૂત
Redline
Redline