એસટી ડ્રાઇવર બનેલાં પ્રિયંકાને માતાપિતાએ શું કહીને છોડી દીધા હતાં?
એસટી ડ્રાઇવર બનેલાં પ્રિયંકાને માતાપિતાએ શું કહીને છોડી દીધા હતાં?
પ્રકાશિત
ઉત્તર પ્રદેશ રોડવેઝની પિંક લાઇનમાં મહિલા ડ્રાઇવર તરીકે કામ કરતાં પ્રિયંકા વર્મા ‘મહિલાઓને હિંમતથી પગભર થવાની’ શીખ આપે છે.
તેઓ આ પદ પર કામ કરતાં 26 મહિલાઓ પૈકી એક છે.
પ્રિયંકા વર્મા કહે છે કે, “જ્યારે હું ડ્રાઇવિંગ કરવા સીટ પર બેસતી ત્યારે લોકો મારા વિશે મનફાવે એવું બોલતા, પરંતુ મેં હિંમત જાળવી રાખી અને આજે અન્ય મહિલાઓને હિંમત આપવા માગું છું કે તેઓ પણ હિંમત કરીને પગભર થાય.”
જુઓ તેમની પ્રેરણાદાયી કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.






