You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરબી સમુદ્રની સિસ્ટમ કઈ તરફ જશે, ગુજરાત પર રહેશે વાવાઝોડાનો ખતરો?
અરબી સમુદ્રની સિસ્ટમ કઈ તરફ જશે, ગુજરાત પર રહેશે વાવાઝોડાનો ખતરો?
પ્રકાશિત
ગુજરાતના ખેડૂતો વરસાદની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિએ તેમની ચિંતા વધારી છે.
કર્ણાટકના દરિયાકિનારે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. જેના પગલે બેંગ્લુરુ સહિત રાજ્યભરમાં વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આ સિસ્ટમે હજુ લૉ-પ્રેશર એરિયા બન્યો નથી, જ્યાર સુધી તે ડિપ્રેશન બને નહીં, ત્યાર સુધી તેની દિશા નક્કી થશે.
જાણો, વાવાઝોડાની સંભવિત શક્યતા તથા તેના વિશેની જરૂરી માહિતી આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન