વડોદરા હરણી દુર્ઘટના : 'અલ્લા હાફીઝ કહીને ગઈ હતી છોકરી, સાંજે મૃત મળી'

વડોદરા હરણી દુર્ઘટના : 'અલ્લા હાફીઝ કહીને ગઈ હતી છોકરી, સાંજે મૃત મળી'
પ્રકાશિત

વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે બોટ પલટાતાં દુર્ઘટના બની હતી.

જેમાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલી સકીના શેખનો પરિવાર આંક્રદ કરી રહ્યો છે.

શાળાની ટ્રિપ પર મોકલેલી બે પુત્રીમાંથી એકનું મોત થયું, તો એક માંડમાંડ બચી

સકીનાના પિતાનો આરોપ છે કે શાળાની બેજવાબદારીનું આ પરિણામ છે.

સકીનાના પિતા શું માંગણી કરી રહ્યા છે એ જુઓ આ વીડિયોમાં.

વધુ વાંચો -