પાકિસ્તાનના ક્વેટામાં શિષ્યવૃત્તિની રકમમાંથી એક મહિલાએ તાલીમકેન્દ્ર કેમ શરૂ કર્યું?

પાકિસ્તાનના ક્વેટામાં શિષ્યવૃત્તિની રકમમાંથી એક મહિલાએ તાલીમકેન્દ્ર કેમ શરૂ કર્યું?
પ્રકાશિત

પાકિસ્તાનના ક્વેટામાં જલીલા નામનાં મહિલાએ નિ:સહાય અને પગભર થવા માગતાં મહિલાઓની મદદ કરવા અનોખી પહેલ કરી છે.

તેમણે એક ખાસ વિકાસકેન્દ્ર ખોલ્યું છે અને એ પણ શિષ્યવૃત્તિની તેમને મળેલી રકમમાંથી.

આ વિકાસકેન્દ્રમાં તાલીમ મેળવી શરીફા અને ખદીજા પગભર થયાં છે અને આર્થિક સ્વતંત્રતા મેળવી છે.

શરીફા અને ખદીજા કાર્પેટ બનાવવામાં મહારત ધરાવે છે.

શરીફાને તેમના પિતાના મૃત્યુને કારણે આ કામ શીખવું પડ્યું અને ખદીજાએ પગભર થવા માટે આ કામ શીખ્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.