You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગર : વૅલ્ડિંગનું કામ કરતા ભરતભાઈ કેવી રીતે બન્યા મેયર?
ભાવનગર : વૅલ્ડિંગનું કામ કરતા ભરતભાઈ કેવી રીતે બન્યા મેયર?
પ્રકાશિત
મંદિર બહાર સામાન્ય ફૂલોનો વ્યવસાય કરતા મહિલાના પુત્ર અને નાની કેબીનમાં વૅલ્ડિંગનું કામ કરનારા ભરતભાઈની ભાવનગરના મેયર તરીકે વરણી થઈ છે.
જેને કારણે સ્થાનિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવો જાણીએ ભરતભાઈની રાજકીય કારકિર્દી અને જીવન વિશે...