You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માથાંથી જોડાયેલી જોડિયાં બહેનોને કેવી રીતે અલગ કરાઈ?
માથાંથી જોડાયેલી જોડિયાં બહેનોને કેવી રીતે અલગ કરાઈ?
પ્રકાશિત
નાઇજીરિયાની બે વર્ષની ટ્વિન્સ મર્સી અને ગુડનેસ જન્મથી જ માથાના ભાગે એકબીજાં સાથે જોડાયેલી હતી.
જેમને ઓગમેન્ટેડ રિયાલિટી અને મિક્સ્ડ રિયાલિટી જેવી ટૅક્નૉલૉજીની મદદથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવી છે.
અબુધાબી અને લંડનના નિષ્ણાતોએ તેમના મગજનું અવલોકન કર્યું અને પછી અનેક વખત રિહર્સલ કરવામાં આવ્યું. એ પછી જ સર્જરી કરવામાં આવી હતી.
આ કઠિન સર્જરી કેવી રીતે થઈ?
જુઓ આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન