પાકિસ્તાનમાં પૂરને કારણે નાની ઉંમરની છોકરીઓનાં લગ્નોનું પ્રમાણ કેમ વધી રહ્યું છે

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં પૂરને કારણે નાની ઉંમરની છોકરીઓનાં લગ્નનું પ્રમાણ કેમ વધ્યું?
પાકિસ્તાનમાં પૂરને કારણે નાની ઉંમરની છોકરીઓનાં લગ્નોનું પ્રમાણ કેમ વધી રહ્યું છે
પ્રકાશિત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા દાદુ ગામમાં ભારે વરસાદને કારણે ગામનાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ભારે વરસાદ અહીંનાં ખેતરોને તો અસર કરે જ છે, પરંતુ અહીં રહેતા લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર પણ સીધી રીતે પ્રભાવિત કરે છે.

આ પૂરને કારણે આ વિસ્તારનાં કેટલાક પરિવારોએ પોતાની સગીર દીકરીઓનાં લગ્ન કરાવી દીધાં હતાં.

જાણો, આ વીડિયો અહેવાલમાં કે આ નિર્ણય પાછળ પરિવારોએ શું કારણો આપ્યાં?

પાકિસ્તાનમાં પૂરને કારણે નાની ઉંમરની છોકરીઓનાં લગ્ન કરી દેવામાં આવ્યા
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં પૂરને કારણે નાની ઉંમરની છોકરીઓનાં લગ્ન કરી દેવામાં આવ્યાં

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.