પાલિતાણામાં યાત્રાળુની બૅગ લઈ સિંહ ભાગ્યો

પાલિતાણામાં યાત્રાળુની બૅગ લઈ સિંહ ભાગ્યો
પ્રકાશિત

પાલિતાણામાં શેત્રુંજય ગિરિરાજ પર્વત પર સિંહ જોવા મળતા યાત્રાળુઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દરમિયાન સિંહે એક પ્રવાસીની બૅગ લઈ લીધી હતી.

આ દૃશ્યો કૅમેરામાં કેદ થયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન