You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં બદલાશે વરસાદનું ચિત્ર, હવે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
ગુજરાતમાં બદલાશે વરસાદનું ચિત્ર, હવે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ હવે ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાવવાનું છે.
ગુજરાતમાં આજના દિવસે વરસાદનું પ્રમાણ ઘટશે.
કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ ઘટશે પરંતુ વરસાદ માધ્યમ પ્રમાણમાં તો ચાલુ જ રહેશે. અમુક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
ગુજરાતમાં અમુક જગ્યાએ યલો ઍલર્ટ પણ છે. દરિયાકાંઠાના અમરેલી, ગીર સોમનાથ વગેરે જગ્યાએ વધારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ બદલાઈ રહ્યો છે, ત્યારે બીબીસીના આ રિપોર્ટ દ્વારા સમજો કે ગુજરાતમાં હવે ક્યાં વરસાદ પડશે?