વ્હેલ અને ડૉલ્ફિનને વિમાનમાં બીજા દેશમાં લઈ જવાયાં!
વ્હેલ અને ડૉલ્ફિનને વિમાનમાં બીજા દેશમાં લઈ જવાયાં!
પ્રકાશિત
કૅનેડાથી બે બેલુગા વહેલ અને ચાર ડૉલ્ફિનને વિમાનમાર્ગે સ્પેન ખસેડવામાં આવ્યાં છે. મરીન પાર્ક બંધ થઈ જતાં આ જીવોને દયામૃત્યુ આપવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રયાસોથી તેમનો જીવ બચાવવામાં આવ્યો. હવે બેલુગા અને ડૉલ્ફિનને સ્પેનમાં નવું ઘર મળ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images



