લક્ષ્મી પટેલ

લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.

અમને સારું જીવન મળે તેથી અમે નોકરી કરવા માગતા હતા. મુસ્તાક અને દિનેશ અમને મળવા "માટે અમારા ગામમાં આવ્યા હતા. જેમણે અમને અલ્લાની કસમ ખાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ ફ્રૉડ નહીં પણ સાચા એજન્ટ છે."