મહારાષ્ટ્રના મહિલા ખેડૂત જેણે પરિવાર પર લાગેલા ચોરીના દાગને ખેતીથી દૂર કર્યો

વીડિયો કૅપ્શન, આ મહિલા ખેડૂતે મહેનતથી પરિવારનું નસીબ બદલી નાખ્યું
પ્રકાશિત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતાં નર્મદા ચૌહાણ સફળ ખેડૂત છે.

તેમણે પોતાના પરિવાર પર લાગેલા ચોરીના દાગને મિટાવીને તેમના આખાય પરિવારને ગર્વ કરાવ્યો છે.

હવે તેમનો પરિવાર મહેનતના જોરે ગર્વથી માથું ઊંચકીને ફરી શકે છે.

જુઓ તેમની કહાણી.

વીડિયો : શ્રીકાંત બાંગલે / ગણેશ વસલવાર / નીલેશ ભોસલે

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન