અમેરિકામાં બંદૂક માલિકો તેમની બંદૂકો પોલીસને પરત કેમ સોંપી રહ્યા છે?

પ્રકાશિત

અમેરિકામાં લોકો કરતાં વધુ બંદૂકો છે. શનિવારે સવારે ટૅક્સાસના હ્યુસ્ટનમાં સંખ્યાબંધ લોકો પોતાની બંદૂકો પોલીસને સોંપવા એકઠા થયા હતા.

શહેરને વધુ સુરક્ષિત બનાવવાના અભિયાન માટે 800થી વધુ બંદૂકો ભેગી થઈ છે. જોકે જેમણે બંદૂકો સોંપી તેમના ઘણા પાસે ઘરે હજુ પણ ઘણી બંદૂકો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો