અમેરિકામાં બંદૂક માલિકો તેમની બંદૂકો પોલીસને પરત કેમ સોંપી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, અમેરિકામાં બંદૂક માલિકો તેમની બંદૂકો પોલીસને પરત કેમ સોંપી રહ્યાં છે? GLOBAL
પ્રકાશિત

અમેરિકામાં લોકો કરતાં વધુ બંદૂકો છે. શનિવારે સવારે ટૅક્સાસના હ્યુસ્ટનમાં સંખ્યાબંધ લોકો પોતાની બંદૂકો પોલીસને સોંપવા એકઠા થયા હતા.

શહેરને વધુ સુરક્ષિત બનાવવાના અભિયાન માટે 800થી વધુ બંદૂકો ભેગી થઈ છે. જોકે જેમણે બંદૂકો સોંપી તેમના ઘણા પાસે ઘરે હજુ પણ ઘણી બંદૂકો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન