તાપસી પન્નુએ મિતાલી રાજની ભૂમિકા માટે કેવી તૈયારી કરી?

પ્રકાશિત

'પિન્ક', 'મુલ્ક', 'થપ્પડ' જેવી ફિલ્મોથી બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર તાપસી પન્નુ હવે 'શાબાશ મીઠ્ઠુ' નામની ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં તાપસીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સૌથી સફળ ખિલાડીઓમાંથી એક એવાં મિતાલી રાજની ભૂમિકા ભજવી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તાપસી જણાવે છે કે બોલીવૂડમાં અત્યાર સુધીની તેમની સફર કેવી રહી.

વીડિયોઃ મધુ પાલ, બીબીસી માટે

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો