તાપસી પન્નુએ મિતાલી રાજની ભૂમિકા માટે કેવી તૈયારી કરી?

વીડિયો કૅપ્શન, મિતાલી રાજની ભૂમિકા ભજવનાર તાપસી પન્નુ સાથે ખાસ મુલાકાત
પ્રકાશિત

'પિન્ક', 'મુલ્ક', 'થપ્પડ' જેવી ફિલ્મોથી બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર તાપસી પન્નુ હવે 'શાબાશ મીઠ્ઠુ' નામની ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં તાપસીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સૌથી સફળ ખિલાડીઓમાંથી એક એવાં મિતાલી રાજની ભૂમિકા ભજવી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તાપસી જણાવે છે કે બોલીવૂડમાં અત્યાર સુધીની તેમની સફર કેવી રહી.

વીડિયોઃ મધુ પાલ, બીબીસી માટે

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન