ભયંકર પૂરથી ઑસ્ટ્રેલિયામાં ઘરો ડૂબ્યાં, ચારેતરફ પૂરથી તબાહી

પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ઑસ્ટ્રેલિયાના મોટાં શહેરોમાંથી એક સિડનીમાં આ વર્ષે આ ત્રીજી પૂરની હોનારત છે જેણે હજારો લોકોને ઘરો છોડી સ્થળાંતર કરવા પર મજબૂર કર્યા છે.

સિડનીના અમુક ભાગોમાં આઠ મહિનાનો વરસાદ ચાર જ દિવસમાં પડી ગયો, રસ્તાઓ ડૂબી ગયા, ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે અને હજારો લોકો વીજવિહોણા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો