ભયંકર પૂરથી ઑસ્ટ્રેલિયામાં ઘરો ડૂબ્યાં, ચારેતરફ પૂરથી તબાહી

વીડિયો કૅપ્શન, ભયંકર પૂરથી ઑસ્ટ્રેલિયામાં ઘરો ડૂબ્યાં, ચારેતરફ પૂરથી તબાહી
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ઑસ્ટ્રેલિયાના મોટાં શહેરોમાંથી એક સિડનીમાં આ વર્ષે આ ત્રીજી પૂરની હોનારત છે જેણે હજારો લોકોને ઘરો છોડી સ્થળાંતર કરવા પર મજબૂર કર્યા છે.

સિડનીના અમુક ભાગોમાં આઠ મહિનાનો વરસાદ ચાર જ દિવસમાં પડી ગયો, રસ્તાઓ ડૂબી ગયા, ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે અને હજારો લોકો વીજવિહોણા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન