You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન : ઉદયપુરમાં કનૈયાલાલ કેસ બાદ મુસ્લિમ વિસ્તારોમાં કેવો છે માહોલ?
પ્રકાશિત
રાજસ્થાનના ઉદયપુરમાં એક કનૈયાલાલ દરજીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં તણાવની સ્થિતિ છે. ઉદયપુરમાં કર્ફ્યૂ લાગેલો છે.
એનઆઈએની એક ટીમે આ મામલે બે મુસ્લિમ યુવકોની અટકાયત કરી છે.
આ દરમિયાન ઉદયપુરમાં રહેતા મુસ્લિમ વિસ્તારોમાં કેવો માહોલ છે, જુઓ બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો રિપોર્ટ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો