અમદાવાદમાં પરિણીતાની જાહેરમાં છરીથી હત્યા, તેમના પતિએ શું કહ્યું?

પ્રકાશિત

સુરતમાં ગીષ્માનું જાહેરમાં ગળુ કાપી નાખીને હત્યા કરાયાની ઘટનાને હજી માંડ ગણતરીના દિવસો થયા છે. ત્યાં અમદાવાદમાં પણ આવી જ રીતે પરણિત મહિલાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી.

શહેરના માધુપુરા વિસ્તારમાં છૂટક મજૂરી કરનાર મહિલાની હત્યા બાદ તેમના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક મહિલાના પતિએ આ હત્યાકાંડ વિશે શું કહ્યું?

વીડિયો : સાગર પટેલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો