You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરાના આ ગામમાં બાળકો દોઢ વર્ષથી સ્મશાનમાં ભણવા મજબૂર કેમ?
પ્રકાશિત
વડોદરાના ડભોઈ તાલુકાના કનાયડા ગામના બાળકો શાળામાં નહીં પરંતુ સ્મશાન અને કબ્રસ્તાનમાં બેસીને ભણે છે.
આ શાળાનું બિલ્ડિંગ જર્જરિત હોવાને લીધે તોડી પડાયું, જેને 18 મહિનાનો સમય વીતી ગયો છે.
ગામલોકોની અનેક રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર આ મુદ્દે કોઈ ઉકેલ નથી લાવી રહ્યું એવી વાલીઓની ફરિયાદ છે.
જોકે, શાળાના બાંધકામનું ટેન્ડર પાસ થઈ ગયું છે અને બાંધકામ જલદી શરૂ થશે એવું તંત્રનું કહેવું છે.
વીડિયો : રાજીવ પરમાર / રવિ પરમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો