વડોદરાના આ ગામમાં બાળકો દોઢ વર્ષથી સ્મશાનમાં ભણવા મજબૂર કેમ?

વીડિયો કૅપ્શન, વડોદરાના આ ગામમાં બાળકો દોઢ વર્ષથી સ્મશાનમાં ભણવા મજબૂર કેમ?
પ્રકાશિત

વડોદરાના ડભોઈ તાલુકાના કનાયડા ગામના બાળકો શાળામાં નહીં પરંતુ સ્મશાન અને કબ્રસ્તાનમાં બેસીને ભણે છે.

આ શાળાનું બિલ્ડિંગ જર્જરિત હોવાને લીધે તોડી પડાયું, જેને 18 મહિનાનો સમય વીતી ગયો છે.

ગામલોકોની અનેક રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર આ મુદ્દે કોઈ ઉકેલ નથી લાવી રહ્યું એવી વાલીઓની ફરિયાદ છે.

જોકે, શાળાના બાંધકામનું ટેન્ડર પાસ થઈ ગયું છે અને બાંધકામ જલદી શરૂ થશે એવું તંત્રનું કહેવું છે.

વીડિયો : રાજીવ પરમાર / રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો