You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની ત્રીજી લહેરને રોકવા બાળકોનું રસીકરણ કેટલું કારગત?
પ્રકાશિત
આખરે આજથી ભારતમાં 15થી 18 વર્ષનાં કિશોરોને કોવિડ-19ની રસી આપવાનો આરંભ થઈ ગયો છે.
હાલ જ્યારે કોરોનાના નવા કેસ સાથે ઓમિક્રૉન વૅરિયન્ટનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ત્યારે કિશોરોનું વૅક્સિનેશન અને ઓમિક્રૉનના જોખમ પર જ આજની અમારી કવર સ્ટોરી
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો