You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
New Year 2022 : એ શહેર જ્યાં ઓમિક્રૉન વૅરિયન્ટના ભય વચ્ચે સૌથી પહેલા થઈ નવા વર્ષની ઉજવણી
પ્રકાશિત
ઑસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી દર વર્ષ કરતાં ઘણી અલગ રહી. જ્યારે દુનિયાના અનેક દેશો પર ફરી કોરોના વાઇરસ કેર વર્તાવી રહ્યો છે ત્યારે ફરી એક વખત કેટલાક પ્રતિબંધ લાદવા પડ્યા છે.