New Year 2022 : એ શહેર જ્યાં ઓમિક્રૉન વૅરિયન્ટના ભય વચ્ચે સૌથી પહેલા થઈ નવા વર્ષની ઉજવણી
પ્રકાશિત
ઑસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી દર વર્ષ કરતાં ઘણી અલગ રહી. જ્યારે દુનિયાના અનેક દેશો પર ફરી કોરોના વાઇરસ કેર વર્તાવી રહ્યો છે ત્યારે ફરી એક વખત કેટલાક પ્રતિબંધ લાદવા પડ્યા છે.

ઇમેજ સ્રોત, Wendell Teodoro

ઇમેજ સ્રોત, Diego Fedele

ઇમેજ સ્રોત, Wendell Teodoro/Getty

ઇમેજ સ્રોત, Diego Fedele/Getty

ઇમેજ સ્રોત, Diego Fedele/Getty

ઇમેજ સ્રોત, Diego Fedele

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Reuters









