You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ સુંદર સ્થળો દરિયાનાં પાણીમાં ડૂબી જશે? તેને રોકવા શું પગલાં લેવાયાં?
પ્રકાશિત
અમેરિકાના અલાસ્કામાં જળસ્તર વધતાં જનજીવન સામે જોખમ ઊભું થયું છે. આને રોકવા માટે તેમણે ઘણાં કડક પગલાં પણ લીધાં છે.
દરિયાનું જળસ્તર વધતા ડૂબમાં જઈ રહેલા વિશ્વના અસરગ્રસ્ત સ્થળો પર ખાસ અહેવાલ.
ઍન્વાર્યનમેન્ટ ઍડિટર જસ્ટિન રોલેટનો રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો