આ સુંદર સ્થળો દરિયાનાં પાણીમાં ડૂબી જશે? તેને રોકવા શું પગલાં લેવાયાં?

વીડિયો કૅપ્શન, દરિયાનું જળસ્તર વધતા ડૂબમાં જઈ રહેલા અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત SPECIAL
પ્રકાશિત

અમેરિકાના અલાસ્કામાં જળસ્તર વધતાં જનજીવન સામે જોખમ ઊભું થયું છે. આને રોકવા માટે તેમણે ઘણાં કડક પગલાં પણ લીધાં છે.

દરિયાનું જળસ્તર વધતા ડૂબમાં જઈ રહેલા વિશ્વના અસરગ્રસ્ત સ્થળો પર ખાસ અહેવાલ.

ઍન્વાર્યનમેન્ટ ઍડિટર જસ્ટિન રોલેટનો રિપોર્ટ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો