You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં બીબીસીએ જાણી મહિલા મતદારોના મનની વાત
પ્રકાશિત
ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ યોગી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ 14 માર્ચ 2022એ પૂરો થઈ રહ્યો છે.
એટલે તે પહેલા ચૂંટાયેલી સરકારનું ગઠન જરૂરી છે. યુપી વિધાનસભાની કુલ 403 સીટ છે અન 202એ બહુમતનો આંકડો છે, એટલે 202 સીટ મેળવનાર પક્ષ કે ગઠબંધન યુપીમાં સરકાર રચી શકે છે.
જોકે 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી અંગે હાલ તો મોટાભાગની પાર્ટીઓએ કહ્યું છે કે તેઓ અલગ-અલગ ચૂંટણી લડશે.
ત્યારે આ ચૂંટણી પહેલાં બીબીસીની ટીમ ઉત્તર પ્રદેશનાં મહિલા મતદારોને મળી હતી.
શું કહે છે ઉત્તર પ્રદેશનાં મહિલા મતદારો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો