ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં બીબીસીએ જાણી મહિલા મતદારોના મનની વાત

વીડિયો કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગે એ પહેલા બીબીસીએ જાણી મહિલા મતદારોના મનની વાત INDIA
પ્રકાશિત

ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ યોગી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ 14 માર્ચ 2022એ પૂરો થઈ રહ્યો છે.

એટલે તે પહેલા ચૂંટાયેલી સરકારનું ગઠન જરૂરી છે. યુપી વિધાનસભાની કુલ 403 સીટ છે અન 202એ બહુમતનો આંકડો છે, એટલે 202 સીટ મેળવનાર પક્ષ કે ગઠબંધન યુપીમાં સરકાર રચી શકે છે.

જોકે 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી અંગે હાલ તો મોટાભાગની પાર્ટીઓએ કહ્યું છે કે તેઓ અલગ-અલગ ચૂંટણી લડશે.

ત્યારે આ ચૂંટણી પહેલાં બીબીસીની ટીમ ઉત્તર પ્રદેશનાં મહિલા મતદારોને મળી હતી.

શું કહે છે ઉત્તર પ્રદેશનાં મહિલા મતદારો?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો