You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણીની આત્મહત્યા કરવા પાછળ કયું કારણ જવાબદાર?
પ્રકાશિત
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના વર્ષ 2020ના તાજેતરના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
જેમાં ખાસ તો આત્મહત્યા અંગેના આંકડાઓ વધુ ચર્ચાસ્પદ બન્યા છે.
આ આંકડા અનુસાર ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી દ્વારા આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવામાં આવે છે.
આ પાછળ સામાજિક અને શૈક્ષણિક ઘણાં પરિબળો જવાબદાર છે. આ વલણ પાછળનાં મુખ્ય કારણો અંગે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો