ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણીની આત્મહત્યા કરવા પાછળ કયું કારણ જવાબદાર?

વીડિયો કૅપ્શન, ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણીની આત્મહત્યા કરવા પાછળ કયું કારણ જવાબદાર?
પ્રકાશિત

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના વર્ષ 2020ના તાજેતરના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

જેમાં ખાસ તો આત્મહત્યા અંગેના આંકડાઓ વધુ ચર્ચાસ્પદ બન્યા છે.

આ આંકડા અનુસાર ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી દ્વારા આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવામાં આવે છે.

આ પાછળ સામાજિક અને શૈક્ષણિક ઘણાં પરિબળો જવાબદાર છે. આ વલણ પાછળનાં મુખ્ય કારણો અંગે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો