જીવ હથેળી પર લઈને જંગલો અને જંગલી જાનવરોની સુરક્ષા કરતા ફોરેસ્ટ ગાર્ડ્સના કેવા છે પડકારો?

પ્રકાશિત

હાલમાં જ મહારાષ્ટ્રના તડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં એક વાઘણના હુમલામાં એક મહિલા વન્યસંરક્ષકનું મોત થયું.

તેઓ એ વન્યરક્ષકો પૈકીના એક હતાં જેમને જીવના જોખમે જંગલમાં કામ કરવું પડે છે.

પ્રવીણ મુધોલકરના આ અહેવાલમાં જોઈએ કે આ વન્યસંરક્ષકો કેવા પડકારો વચ્ચે કામ કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો