જીવ હથેળી પર લઈને જંગલો અને જંગલી જાનવરોની સુરક્ષા કરતા ફોરેસ્ટ ગાર્ડ્સના કેવા છે પડકારો?

વીડિયો કૅપ્શન, જીવ હથેળી પર લઈને જંગલો અને જંગલી જાનવરોની સુરક્ષા કરતા ફોરેસ્ટ ગાર્ડ્સના કેવા છે પડકારો?
પ્રકાશિત

હાલમાં જ મહારાષ્ટ્રના તડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં એક વાઘણના હુમલામાં એક મહિલા વન્યસંરક્ષકનું મોત થયું.

તેઓ એ વન્યરક્ષકો પૈકીના એક હતાં જેમને જીવના જોખમે જંગલમાં કામ કરવું પડે છે.

પ્રવીણ મુધોલકરના આ અહેવાલમાં જોઈએ કે આ વન્યસંરક્ષકો કેવા પડકારો વચ્ચે કામ કરે છે.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો