You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કેમ છે રસ?
પ્રકાશિત
ભારતમાં આવતા વર્ષે કેટલાંક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જ્યાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ઘણાં રાજયો પૈકીનું એક રાજ્ય છે ગોવા.
આમ તો ચૂંટણીને હજુ સમય છે છતાં ગોવામાં રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે હવે ગોવામાં ભાજપને લલકારવાનું મન બનાવ્યું છે. જોઈએ બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણુરનો ગોવાથી આ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો