ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કેમ છે રસ?

વીડિયો કૅપ્શન, ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કેમ છે રસ?INDIA
પ્રકાશિત

ભારતમાં આવતા વર્ષે કેટલાંક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જ્યાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ઘણાં રાજયો પૈકીનું એક રાજ્ય છે ગોવા.

આમ તો ચૂંટણીને હજુ સમય છે છતાં ગોવામાં રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે હવે ગોવામાં ભાજપને લલકારવાનું મન બનાવ્યું છે. જોઈએ બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણુરનો ગોવાથી આ અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો