You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતને અસર કરશે?
પ્રકાશિત
હાલમાં બંગાળની ખાડી અને ગુજરાત જેના કાંઠે આવેલું છે તે અરબ સાગર બંને સક્રિય થયા છે.
અરબ સાગરમાં એક લૉ પ્રેશર એરિયા છે, જેના કારણે દક્ષિણના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
જ્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમ હાલ સુમાત્રાના દરિયા પાસે છે જ્યાંથી તે બંગાળની ખાડીમાં આગળ વધશે.
શું બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે કે કેમ?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો