બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતને અસર કરશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતને અસર કરશે?
પ્રકાશિત

હાલમાં બંગાળની ખાડી અને ગુજરાત જેના કાંઠે આવેલું છે તે અરબ સાગર બંને સક્રિય થયા છે.

અરબ સાગરમાં એક લૉ પ્રેશર એરિયા છે, જેના કારણે દક્ષિણના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

જ્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમ હાલ સુમાત્રાના દરિયા પાસે છે જ્યાંથી તે બંગાળની ખાડીમાં આગળ વધશે.

શું બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે કે કેમ?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો