You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનની મહિલાઓના ભવિષ્ય પર લટકી રહેલી 'તાલિબાનની તલવાર' ક્યારે હઠશે?
પ્રકાશિત
બે દાયકા બાદ અફઘાનિસ્તાન પર તાલિબાને ફરીથી કબજો જમાવતાં સૌથી કફોડી હાલત અફઘાન મહિલાઓની થઈ છે.
જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી મહિલાઓ સિવાય અફઘાનિસ્તાનમાં કોઈ પણ મહિલાને બહાર નીકળવી પરવાનગી નથી.
એવામાં મહિલાબાબતના સદાચારના મંત્રાલયમાં પ્રવેશવાની બીબીસીને ખાસ પરવાનગી મળી અને બીબીસીએ તાલિબાની અધિકારીઓને અફઘાન મહિલાઓ અંગે કેટલાક સવાલો પૂછ્યા.
જુઓ, આ વિશેષ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો