અફઘાનિસ્તાનની મહિલાઓના ભવિષ્ય પર લટકી રહેલી 'તાલિબાનની તલવાર' ક્યારે હઠશે?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનની મહિલાઓના ભવિષ્ય પર લટકી રહેલી 'તાલિબાનની તલવાર' ક્યારે હઠશે?
પ્રકાશિત

બે દાયકા બાદ અફઘાનિસ્તાન પર તાલિબાને ફરીથી કબજો જમાવતાં સૌથી કફોડી હાલત અફઘાન મહિલાઓની થઈ છે.

જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી મહિલાઓ સિવાય અફઘાનિસ્તાનમાં કોઈ પણ મહિલાને બહાર નીકળવી પરવાનગી નથી.

એવામાં મહિલાબાબતના સદાચારના મંત્રાલયમાં પ્રવેશવાની બીબીસીને ખાસ પરવાનગી મળી અને બીબીસીએ તાલિબાની અધિકારીઓને અફઘાન મહિલાઓ અંગે કેટલાક સવાલો પૂછ્યા.

જુઓ, આ વિશેષ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો